• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

આઈસીયુમાં સારવારના વિલંબથી થયેલા મોત માટે હૉસ્પિટલને રૂ. 34 લાખ ચૂકવવા આદેશ

મુંબઈ, તા. 30 : બંધારણ હેઠળ કટોકટીની તબીબી સંભાળનો અધિકાર જીવનના અધિકારનો એક ભાગ છે અને હૉસ્પિટલો તેમ જ ડૉક્ટરો સંમતિને ધ્યાનમાં લીધા વિના તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવા માટે બંધાયેલા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ