ચાવીરૂપ ક્ષેત્ર અને કોલસા ક્ષેત્રનો નબળો દેખાવ
નવી દિલ્હી, તા.28
(એજન્સીસ) : જૂન માસમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન દસ માસના નીચલા સ્તરે રહી 1.5 ટકાના
દરે થયું હતુ જે મે માસમાં 1.9 ટકાનો સુધારિત દરે રહ્યું હતું. આ નાણા વર્ષના પહેલા
ત્રિમાસિક ગાળામાં પણ ઔદ્યોગિક ઉત્પાદન નબળું પડીને ત્રણ માસના નીચલા સ્તરે બે ટકા
રહ્યો હતો. ખાણ ક્ષેત્રનો વિકાસ દર 8.7 ટકા ઘટયો હતો જે.....