• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ડબ્લ્યુસીએલ : ભારતના સેમિ ફાઇનલ બહિષ્કાર બાદ પાકિસ્તાન ફાઇનલમાં

બર્મિંગહામ, તા.31 : વેટરન લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડસ (ડબ્લ્યૂસીએલ)-202પનો સેમિ ફાઇનલ મેચ ભારતીય ટીમના બહિષ્કારને લીધે આખરે રદ થયો હતો. આથી પાકિસ્તાન ટીમ ફાઇનલમાં.....