• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

2008ની 29 સપ્ટેમ્બરે માલેગાંવમાં શું થયું હતું?

મુંબઈ, તા. 31 : વર્ષ 2008ના સપ્ટેમ્બર રમજાનના મહિનો હતો. નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં રાતના 9.35 વાગ્યા હતા. બજારમાં ચહલપહલ હતી. ત્યારે અંજુમન ચોકની પાસે મસ્જિદની સામે એક મોટરસાઇકલમાં.....