• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભગવો કલંકિત કરાયો, મારો નહીં ભગવાનો વિજય : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : એનઆઈએ કોર્ટે માલેગાંવ બૉમ્બ વિસ્ફોટ કેસમાં નિર્દોષ જાહેર કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર મુંબઈમાં કોર્ટમાં રડી પડÎાં હતાં. તેમણે ચુકાદા બાદ કોર્ટની બહાર આવી જણાવ્યું હતું કે, ‘મને 13 દિવસ સુધી......