• બુધવાર, 11 માર્ચ, 2026

લવકર યા લવકર જા

મહિલાઓ માટે સુનેત્રા પવારની ઐતિહાસિક ઘોષણા

પીક અવરની ભીડથી બચવા સરકારની નવી યોજના, અૉફિસનો સમય તમે સેટ કરવાનું કહ્યું 

મુંબઈ, તા. 10 : નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે વિધાન ભવનમાં આજે પોતાનું પહેલું ભાષણ કર્યું હતું. વિધાન પરિષદમાં કરેલા ભાષણમાં સૂનેત્રા પવારે મહિલાઓના પ્રશ્નો મામલે ભાષણ આપતી વખતે વિધાન પરિષદમાં....