• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

‘પતિ પત્ની ઔર પંગા’માં આશિષ દીક્ષિત અને શ્વેતા તનોજાની વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી

દંગલ ટીવીની સિરિયલ પતિ બ્રહ્મચારીમાં મુખ્ય ભૂમિકા ભજવતો આશિષ દીક્ષિત પત્ની શ્વેતા તનોજા સાથે કલર્સ ટીવીના રિયાલિટી શૉ પતિ પત્ની ઔર પંગામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે. આ દંપતીએ લગ્નની છઠ્ઠી વર્ષગાંઠે......