• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

રણજી ટ્રૉફીમાં કર્ણાટક સામે સારી શરૂઆત બાદ સૌરાષ્ટ્રના 4 વિકેટે 200

રાજકોટ, તા.16 : રણજી ટ્રોફી એલિટ ગ્રુપ બીના મેચમાં કર્ણાટક વિરુદ્ધ સારી શરૂઆત બાદ સૌરાષ્ટ્ર ટીમના બીજા દિવસના અંતે 4 વિકેટે 200 રન થયા હતા. તે હજુ 172 રન પાછળ છે અને 6 વિકેટ હાથમાં છે. આ પહેલા આજે કર્ણાટકનો પ્રથમ દાવ 372 રને.......

ઇ-પેપરના નવા શુલ્ક