• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

વરસાદે ઇંગ્લૅન્ડની હાર ટાળી : પાકિસ્તાની મહિલા ટીમ વિજયથી વંચિત

કોલંબો, તા.16 : ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાન મહિલા ટીમને પહેલીવાર વિજયની સોનેરી તક હતી, પણ વરસાદના વિઘ્નને લીધે તે સાકાર થઇ ન હતી. મહિલા વન ડે વર્લ્ડ કપનો ગઇકાલનો મેચ વરસાદને લીધે અનિર્ણિત.......

ઇ-પેપરના નવા શુલ્ક