મેલબોર્ન તા.3: ભારત વિરૂધ્ધની પાંચ મેચની ટી-20 શ્રેણીના અંતિમ બે મુકાબલા બાકી રહ્યા છે. આ બે મેચની ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી આક્રમક ઓપનિંગ બેટસમેન ટ્રેવિસ હેડને રેસ્ટ અપાયો છે. તે એશિઝ સિરીઝની તૈયારી માટે ઓસિ. ટીમમાંથી રીલિઝ થયો છે. એશિઝ સિરીઝની શરૂઆત 21 નવેમ્બરથી પર્થ ટેસ્ટથી.....