• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ધ્રુવ જુરેલની સદીથી આફ્રિકા સામે ઈન્ડિયા એ ટીમના 2પપ રન

રાહુલ, સુદર્શન અને પંત નિષ્ફળ

બેંગ્લુરુ તા.6: વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલની અણનમ અને લડાયક સદીની મદદથી દ. આફ્રિકા સામેના બીજા ચાર દિવસીય મેચના પ્રારંભે ભારત એ ટીમ 77.1 ઓવરમાં 2પપ રને ઓલઆઉટ થઇ હતી. ટેસ્ટ ટીમમાં સામેલ કેએલ રાહુલ (12), સાઇ સુદર્શન (17), દેવદત્ત પડીક્કલ (પ) અને ઋષભ પંત (24)ની નિષ્ફળતા વચ્ચે ધ્રુવ જુરેલ એક…..