નવી દિલ્હી, તા.7: ભારત અને શ્રીલંકામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ-2026 રમાવાનો છે. જે માટે આઇસીસીએ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકતાના રૂપમાં ભારતના પાંચ સ્થળ તરીકે પસંદ કર્યા છે. શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી બે શહેર ફાઇનલ થયા છે. હજુ એક સ્થળ નિશ્ચિત થવું બાકી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે…..