• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

દિવ્યાંગ તીરંદાજ શીતલ દેવીની ઐતિહાસિક સિદ્ધિ

એશિયા કપની ભારતની જુનિયર સક્ષમ ટીમમાં પસંદ

નવી દિલ્હી, તા.7: જન્મથી જ અપંગ ભારતની દિવ્યાંગ તીરંદાજ શિતલદેવીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. જેદામાં રમાનાર આગામી એશિયા કપની ભારતની જુનિયર સક્ષમ ટીમમાં શિતલદેવીએ જગ્યા બનાવી છે. ગત નવેમ્બરમાં અમિતાભ બચ્ચનના ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં શિતલે એવી ઇચ્છા વ્યકત કરી હતી કે એક…..