અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.7
: મલેશિયન પામતેલ વાયદામાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ સતત ચોથો સાપ્તાહિક
ઘટાડો નોંધાયો હતો. ઓકટોબરના અંતમાં સ્ટોક વધવાની અપેક્ષાના લીધે ક્રૂડ તેલના ભાવમાં
ઘટાડો થવાના કારણે વાયદામાં નરમાઈ હતી. મલેશિયન પામતેલનો જાન્યુઆરી કોન્ટ્રાક્ટ 39
રીંગીટ વધીને 4110ની સપાટીએ બંધ…..