• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

બજારમાં નીચા મથાળેથી જોરદાર રિકવરી

સેન્સેક્ષ 95 પૉઇન્ટ્સ અને નિફ્ટી 17 પૉઇન્ટ્સ ઘટયો 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે બજારમાં નીચલા મથાળેથી જોરદાર રિકવરી થઈ હતી અને છેલ્લે સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. સેન્સેક્ષ 94.73 પૉઇન્ટ્સ (0.11 ટકા) ઘટીને 83,216.28 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 17.40 પૉઇન્ટ્સ (0.07 ટકા) ઘટીને 25,492.30 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો…..