• શનિવાર, 04 એપ્રિલ, 2026

વૈભવની ફટકાબાજી પર અંકુશનો ગુજરાત સામે પડકાર

અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટક્કર 

અમદાવાદ, તા.3 : માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની બેટિંગથી હાહાકાર મચાવી દેનાર વૈભવ સૂર્યવંશીને રોકવો ગુજરાત ટાઇટન્સની પ્રાથમિકતા હશે. શનિવારે આઇપીએલમાં ડબલ હેડર છે. બીજો મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ