ચેન્નાઇ વિરુદ્ધ 210 રનનું લક્ષ્ય 49મી ઓવરમાં પાર કરી પાંચ વિકેટે બાજી મારી
ચેન્નાઇ, તા. 3 : સુકાની શ્રેયસ ઐય્યર (50)ની કમાલ કેપ્ટન ઇનિંગનાં બળે આઇપીએલ અ સિઝનમાં શુક્રવારે પંજાબ કિંગ્સે સળંગ બીજી જીત મેળવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે આપેલું 210 રનનું લક્ષ્ય આઠ દડા બાકી......