• મંગળવાર, 28 એપ્રિલ, 2026

આરસીબી વિરુદ્ધ દિલ્હીની રાહ કઠિન

નવી દિલ્હી, તા.26: પંજાબ કિંગ્સ વિરુદ્ધ 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યા પછી પણ હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ હવે સોમવારના મેચમાં જીતની રાહ પર અગ્રેસર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમનો સામનો કરશે. દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી ચિંતા તેની બોલિંગ છે. તેના બેટધરોએ શાનદાર દેખાવ કર્યો પણ બોલરો મોટા સ્કોરનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ