• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ટી.વી. જોવાના ઝઘડામાં વ્યક્તિનો પત્ની, દીકરી અને પૌત્રી પર છરીથી હુમલો

થાણે, તા. 26 (પીટીઆઈ) : થાણેમાં રાબોડી વિસ્તારમાં શુક્રવારે રાત્રે જન્મદિનની ઉજવણી બાદ ટેલિવિઝન જોવાના મુદ્દે થયેલા ઝઘડામાં પત્ની, પુત્રી અને પૌત્રી ઉપર છરી વડે હુમલા કરવાના કેસમાં પોલીસે મહંમદ તારીક ખાન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમા હજી કોઈની ધરપકડ કરી નથી. પોલીસે જણાવ્યું હતું કે ખાન અને તેની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ