• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સ્તન કૅન્સરની સારવારને બિન-અસરકારક બનાવતી આનુવંશિક ખામી ઓળખી કઢાઈ

મુંબઈ, તા. 26 : સ્થાનિક વૈજ્ઞાનિકોએ એક આનુવંશિક ખામી ઓળખી કાઢી છે જે એ સમજાવી શકે છે કે શા માટે સ્તન કૅન્સરના કેટલાક દર્દીઓ સરવાર શરૂ કર્યાના એક વર્ષ પછી પ્રમાણભૂત હોર્મોન સારવારને પ્રતિસાદ આપવાનું બંધ કરી દે છે. દક્ષિણ સાઉથ કેમ્પસ યુનિવર્સિટીના ડૉ. અમિત દત્ત જે અગાઉ તાતા મેમોરિયલ સેન્ટર (ટીએમસી)....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ