• બુધવાર, 22 જુલાઈ, 2026

ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે કાલથી ત્રણ મૅચની ટી-20 શ્રેણી

બન્ને ટીમ પાસે શ્રેણી જીતનો સમાન અવસર : સિકંદર રઝા

નવી દિલ્હી, તા.21 : બ્રિટન પ્રવાસની નિષ્ફળતા બાદ ટીમ ઈન્ડિયા હવે તા. 23 જુલાઇથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને શ્રેણીમાં તક.....

ઇ-પેપરના નવા શુલ્ક