• બુધવાર, 22 જુલાઈ, 2026

નેપાળથી થતી રિફાઇન્ડ ખાદ્યતેલની આયાતમાં બે વર્ષમાં 17 ગણો વધારો

મુંબઈ, તા. 21 : નેપાળથી થતી ડયૂટી ફ્રી ખાદ્યતેલોની આયાતમાં જોરદાર ઉછાળો આવતા ચોંકી ઊઠેલા ભારતીય ઉદ્યોગપતિઓએ મામલે સરકારી નીતિની વહેલીતકે સમીક્ષા કરવા સરકારને ભલામણ કરી છે. ખાદ્યતેલોની સંસ્થા આઇવીપીએ સરકારને પત્ર....

ઇ-પેપરના નવા શુલ્ક