• બુધવાર, 22 જુલાઈ, 2026

યુદ્ધમાં સમાધાનની ચર્ચા શરૂ થતાં સોના-ચાંદી વધ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.21 : મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુધ્ધમાં ફરીથી સમાધાનના માર્ગ દેખાવાનું શરૂ થતાં સોનાના ભાવમાં સુધારો થયો હતો. સોનું 1 ટકા કરતા વધારે સુધરીને4057 ડોલર થઇ ગયું હતુ. ચાંદીમાં તેજી ઝડપી થતા 58.72....

ઇ-પેપરના નવા શુલ્ક