વાશીના કરિયાણાના દુકાનદારે ત્રણ દરદીને નવજીવન આપ્યું
મુંબઈ, તા. 21 : યુવાન પુત્રીની અચાનક વિદાયથી હતપ્રભ વાશીના એક પરિવારે તેનાં અંગદાન કરવાનો નિર્ણય લઈ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. પરિવારના આ નિર્ણયને લીધે ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે. ડૉક્ટરોએ મૃત યુવતીના હૃદય, લિવર અને બંને કિડની.....