• મંગળવાર, 21 જુલાઈ, 2026

સ્પેન 16 વર્ષ બાદ ફૂટબૉલ વિશ્વવિજેતા : આર્જેન્ટિના સામે 1-0 ગોલથી રોમાંચક વિજય

ફાઇનલમાં એકસ્ટ્રા ટાઇમની 106મી મિનિટે ટોરેસે સ્પેન માટે વિજયી ગોલ કર્યો

ન્યૂયોર્ક, તા.20 : સ્પેન 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ગઇકાલે મોડી રાત્રે રમાયેલા ફાઇનલમાં યૂરોપિયન કપ વિજેતા સ્પેન ટીમનો રસાકસી બાદ 2022ની ફીફા ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના સામે 1-0 ગોલથી.......