• મંગળવાર, 21 જુલાઈ, 2026

`કયુંકિ સાસ ભી કભી બહુ થી-2'માં પાછા આવવા અમર ઉપાધ્યાયે માગી વધુ ફી

ટીવી સિરિયલ કયુંકિ સાસ ભી કભી બહુ થી -2 દર્શકોના મન-મગજ પર કબજો જમાવ્યો છે. સિરિયલ છેલ્લા થોડા સમયતી ટીઆરપીમાં પણ મોખરે છે. હવે આમાં રસપ્રદ વળાંક આવવાનો છે. કારણે દર્શકોની આતુરતા.....