• મંગળવાર, 21 જુલાઈ, 2026

કોલ્હાપુરના સંત શ્રી બાળુમામા મંદિરમાં 60 કરોડનો ગોટાળો

નિરીક્ષણ અધિકારી અને કૉન્ટ્રેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી થવાનો મામલો ચર્ચામાં છે ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેના સંત બાળુમામા ટ્રસ્ટમાં 60 કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. ચૅરિટી ઈન્સ્પેક્ટર અને કૉન્ટ્રેક્ટર.....