• મંગળવાર, 21 જુલાઈ, 2026

મુંબઈમાં મહિનામાં શેરી શ્વાનની 378 ફરિયાદ; સૌથી વધુ ત્રાસ મુલુંડમાં

મુંબઈ, તા. 20 : મુંબઈમાં શેરીશ્વાનોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને છેલ્લા એક મહિનામાં પાલિકા પાસે 378 ફરિયાદો નોંધાઈ છે. પાલિકાની `માય બીએમસી' મોબાઈલ ઍપ અને વેબસાઈટ પર ફરિયાદો નોંધાવવામાં......