• મંગળવાર, 21 જુલાઈ, 2026

ફલૅટોમાં ગેરકાયદે ફેરફારો કરવા સામે હાઈ કોર્ટની ચેતવણી

મુંબઈ, તા. 20 : આજકાલ ફ્લૅટમાલિકો `સામાન્યરીતે' ખુલ્લા ટેરેસને આવરી લે છે અથવા રહેણાક જગ્યામાં ફેરફાર કરે છે, એવું અવલોકન કરતાં બૉમ્બે હાઈ કોર્ટે અઠવાડિયે મહારાષ્ટ્ર સરકારને વ્યક્તિગત ફ્લૅટ અથવા ઈમારતોમાં.....