• મંગળવાર, 21 જુલાઈ, 2026

સલમાન ખાનની `માતૃભૂમિ' આ જ વર્ષે આવશે

સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિની રજૂઆત સંબંધિત અપડેટ આવ્યું છે. લાંબા સમયથી ફિલ્મની રજૂઆતની રાહ જોવાઈ રહી છે, પણ હવે ફિલ્મનું નવું પોસ્ટર બહાર પાડવા સાથે તે વર્ષે અર્થાત્ 2026માં રજૂ.....