જળ, જમીન સરહદની સતત દેખરેખ
નવી દિલ્હી, તા.
12 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ ડો. વી નારાયણને કહ્યું છે કે
દેશની નાગરિકોની સુરક્ષા અને સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે 10 ઉપગ્રહ 24 કલાક દેખરેખ
કરી રહ્યા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ સ્થિત કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત
સમારોહને સંબોધિત કરતા નારાયણને કહ્યું હતું કે....