અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : નીતિ આયોગે આપેલી સૂચના મુજબ તૈયાર કરવામાં આવી રહેલા ‘િવકસિત મહારાષ્ટ્ર 2047 વિઝન ડૉક્યુમેન્ટ’ તૈયાર કરતી વખતે નાગરિકો પાસેથી સૂચનો મગાવવા એવા આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. આ મામલે બુધવારે સહ્યાદ્રિ અતિથિગૃહમાં આયોજિત બેઠકમાં એમણે.....