મુંબઈ, તા. 3 : વાઇન ઉત્પાદકોએ કેન્દ્ર સરકારને ચૂકવેલા 20 ટકા વૅટમાંથી રાજ્ય સરકાર 80 ટકા રકમ પ્રોત્સાહન સબસિડી તરીકે પાછી આપે છે. એ જ રીતે રાજ્યમાં ઉત્પાદિત ફળો, ફૂલો અને મધમાંથી નિર્મિત વાઇનને પણ પ્રોત્સાહન સબસિડી આપવામાં આવશે. આ સંદર્ભે રાજ્ય સરકાર વહેલી તકે એક એકીકૃત નીતિ તૈયાર….