ત્રણ મહિનામાં 1.58 લાખ વાહનોનું વેચાણ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 3
: અૉક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન ત્રણ મહિનાના સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે કુલ
12.76 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ થયું છે.
સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ-સિયામ)ના રિપોર્ટ મુજબ ત્રણ
મહિનાના સમયગાળામાં પશ્ચિમ ભારતના રાજ્યોમાં 4.21 લાખ….