• રવિવાર, 09 નવેમ્બર, 2025

ઈરાન રશિયાની મદદથી આઠ અણુમથક સ્થાપશે

ઈરાન શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ

નવી દિલ્હી, તા.3: ઈરાન રશિયાની મદદથી 8 નવા અણુમથકો સ્થાપવાની તૈયારીમાં છે. ઈરાનનાં પરમાણુ ઉર્જા સંગઠન(એઈઓઆઈ)નાં પ્રમુખે એલાન કર્યુ હતું કે, તેહરાન પોતાની સ્વચ્છ અને સ્થાયી ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રશિયાની મદદથી આઠ નવા મથકો સ્થાપશે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયને પણ દેશનાં શાંતિપૂર્ણ પરમાણુ…..

ઇ-પેપરના નવા શુલ્ક