બેકફૂટ પર આવેલી પાક સરકારે પરિવારને જેલમાં મુલાકાતની મંજૂરી
ઈસ્લામાબાદ, તા. 2 : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમાં સુરક્ષા
અને સ્વાસ્થ્યને લઈને તથા તેઓ જીવિત છે કે કેમ તેવી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો
છે, ઈમરાનની બહેન ઉઝમા આઝમીએ મંગળવારે રાવલાપિંડીની અડિયાલા જેલમાં ભાઈ સાથે મુલાકાત
કરી હતી. ઉઝમાએ આરોપ કર્યો હતો કે પાક…..