ડિજિટલ અપરાધો સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
કેન્દ્રને દેશભરમાં
એસઓપીનો નિર્દેશ
નવી દિલ્હી, તા.
9 : સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં દેશમાં ગતિભેર વધતા ડિજિટલ છેતરપિંડીના
મામલાઓને `લૂંટ' લેખાવ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે, સાયબર અપરાધ મારફતે અત્યાર
સુધીમાં 54 હજાર કરોડ રૂપિયાથી વધુ લૂંટ ચલાવાઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત અને દિલ્હીની
સરકારોને ઓળખ કરી લેવાઈ….