• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

વધુ બે લાઈન સાથે મુંબઈમાં મેટ્રો રેલ નેટવર્કનો વ્યાપ વધ્યો

મીરા-ભાયંદર અને પૂર્વનાં પરાંના રહેવાસીઓને લાભ મળશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : પંદર વર્ષ બાદ મીરા-ભાયંદરને પહેલી મેટ્રો રેલ મળવા ઉપરાંત પૂર્વના પરા ચેમ્બુરમાં પણ આજે એક મેટ્રો લાઈનનું લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવારને હાથે કરાયું હતું. આ સાથે હવે મુંબઈમાં મેટ્રો લાઈનની સંખ્યા પાંચ થવાથી શહેરમાં મેટ્રો રેલના....