• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

દિલ્હી પહોંચતાં જ નીતિશનો યુ-ટર્ન : હવે બિહાર નહીં જાઉં

નવી દિલ્હી, તા. 9 : પટણાથી દિલ્હી પહોંચતાં જ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે યુ-ટર્ન લઇ નાખ્યો હતો. નીતીશે મીડિયા સાથે વાત કરતાં કહી દીધું હતું કે, આવતીકાલે શુક્રવારે રાજ્યસભા સભ્ય તરીકે શપથ.....