• રવિવાર, 12 એપ્રિલ, 2026

મુંબઈ ઍરપોર્ટ પર આગથી ઈન્ટરનેટ બંધ; અનેક ફ્લાઈટને અસર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ એકના ગ્રાઉન્ડ ફ્લોરમાં આજે સાંજે 6.35 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે ઈન્ટરનેટ બંધ થવાની સાથે ફ્લાઈટની......