• શનિવાર, 11 એપ્રિલ, 2026

પંજાબ અને હૈદરાબાદના પાવર હિટિર્સ વચ્ચે મુકાબલો

ન્યૂ ચંદિગઢ, તા. 10 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલ અને અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ શનિવારના પહેલા મેચમાં સંઘર્ષ કરી રહેલ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સામનો કરશે. ત્યારે પંજાબ કિંગ્સની નજર વિજયક્રમ જાળવી રાખવા.....