• મંગળવાર, 26 મે, 2026

ભારતની બ્રહ્મોસ મિસાઈલની વધતી માગ : અરબ દેશોને પણ ઈચ્છા

કતર, બહરીન અને યુએઈએ બ્રહ્મોસ ખરીદવા સંપર્ક કર્યો હોવાનો સૂત્રો મારફતે દાવો

નવી દિલ્હી, તા. 25 : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઘણા અરબ દેશોએ ભારત પાસેથી હથિયાર ખરીદવાની ઈચ્છા દર્શાવી છે. સૂત્રો અનુસાર વિદેશ મંત્રાલય મારફતે આ મામલે વાતચીત કરવામાં આવી રહી છે. ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમે ભારતમાં બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું.....