• મંગળવાર, 26 મે, 2026

અમેરિકા-ઈરાન સમાધાનની નજીક આવતા ક્રૂડતેલના ભાવ પ્રતિ બેરલ $ 98 નિકટ

ક્રૂડતેલના પુરવઠામાં સામાન્ય સ્થિતિ નિર્માણ થવાની આશા

વાશિંગ્ટન, તા. 25 (એજન્સીસ) : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર તરફ ઝડપથી આગળ વધતી વાતચીતના સંકેતો મળતા આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે અને બે અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલ આશરે 4.55 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 98.83 ડૉલર સુધી સરક્યું,.....