સાતમા ક્રમનો ટેલર ફિટ્જ ભારતીય મૂળના અમેરિકી ખેલાડી સામે હારી બહાર
પેરિસ તા. 25 : સર્બિયનો 24 ગ્રાંડસ્લેમ ટાઇટલ વિજેતા 39 વર્ષીય નોવાક જોકોવિચ
ફ્રેંચ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. પહેલા રાઉન્ડના ફ્રાંસના યુવા ખેલાડી જી.
પેરીકાર્ડ સામે પહેલો સેટ હાર્યાં બાદ જોકોવિચે સફળ વાપસી કરી મેચ પોતાના નામે કર્યો
હતો. વિશ્વ નંબર 3 ખેલાડી જોકોવિચનો 5-7, 7-5, 6-1 અને 6-4થી.....