• મંગળવાર, 26 મે, 2026

ટ્વિશા કેસ : ગિરિબાલા સિંહને હાઈ કોર્ટની નોટિસ

ન્યાયપાલિકા પર સવાલ ઊઠતાં સુપ્રીમ કોર્ટ નારાજ

જબલપુર/દિલ્હી, તા. 25 : અભિનેત્રી ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં આજે ત્રણ મહત્ત્વના ઘટનાક્રમ બન્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આરોપી સાસુ નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતી રાજ્ય સરકાર અને ટ્વિશાના પિતાની અરજી પરથી નોટિસ જારી કરી હતી. બીજીતરફ, સ્વત: સંજ્ઞાન પર સુનાવણી કરતાં....