વિશેષ પ્રતિનિધિ તરફથી
ઇન્દિરા ગાંધી તો મધરાતે પ્રધાનમંડળમાં ફેરફાર કરવા માટે જાણીતાં હતાં. દર વખતે
સંસદનું સત્ર સમાપ્ત થાય એટલે રાજકીય વર્તુળોમાં અટકળો અને અફવાઓ શરૂ થઈ જાય. હવે નરેન્દ્ર
મોદી આવું કરતા નથી અને મોરારજીભાઈએ પણ કહ્યું હતું કે અમારી સરકાર ધોળે દિવસે જ કામ
કરે છે. પણ હવે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા....