અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 25 : અમેરિકામાં સોનાના ભાવમાં સોમવારે 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો
હતો. ઈરાન યુધ્ધનો અંત લાવવા માટે શાંતિ કરારની આશાએ ડોલર અને તેલના ભાવમાં ઘટાડો થતા
ફુગાવાનો ભય ઓછો થતા કિંમતી ધાતુઓ ઉંચકાઈ હતી. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ ઔંસદીઠ
1.26 ટકા વધીને 4567 ડોલર પ્રતિઔંસ ઉપર....