એક દાયકા અગાઉ 62 વર્ષની ઉંમરે નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર કામ માગ્યું હતું તે યાદ છે? ત્યાર બાદ તેને ફિલ્મ બધાઈ હોમાં ભૂમિકા મળી જે તેના પુનરાગમન માટે મહત્ત્વની સાબિત થઈ. હવે આ જ રસ્તો અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ અપનાવ્યો છે. તે પણ આજે 62 વર્ષની ઉંમરે બધાઈ હો ક્ષણની રાહ જોઈ રહી.....