કૉમેડી અને એકશન ફિલ્મો માટે જાણીતો અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર પ્રયોગ કરવા તૈયાર થયો છે. દેશની પ્રથમ એલિયન એકશન ફિલ્મ સમુકમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની મહત્ત્વની વાત એ છે કે મિશન ઈમ્પોસિબલ- ધ ફાઈનલ રેકનિંગ, વેનમ અને પ્રીડેટર ફ્રેંચાઈઝીના ટેકનિશિયનોની મદદથી આ ફિલ્મ બનાવાશે....