• મંગળવાર, 26 મે, 2026

બાંગ્લાદેશ : ઈદ ઊજવવા જતાં 15 યાત્રીને કાળ આંબી ગયો

લોખંડના સળિયા ભરેલી ટ્રક ઊથલી પડતાં દુર્ઘટના; અન્ય 10 ઘાયલ

ઢાકા, તા. 25 : બાંગલાદેશમાં સોમવારે ગોઝારી સવાર ઊગી હતી. લોખંડના સળિયા ભરેલી એક ટ્રક ઊથલી પડતાં સર્જાયેલી લોહિયાળ માર્ગ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 10 ઘાયલ થયા હતા. આ દુર્ઘટના યમુના પુલના પૂર્વ ભાગમાં થઈ હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક આરોગ્ય સુવિધા કેન્દ્રમાં ખસેડાયા....